Talati Practice MCQ Part - 6 અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે ? છોટા નાગપુરનો શિલોંગ દખ્ખણનો માળવાનો છોટા નાગપુરનો શિલોંગ દખ્ખણનો માળવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક ગોળ ક્રિકેટ ગ્રાઉન્ડનો વ્યાસ 280 મીટર છે. એક ખેલાડીને આ ગ્રાઉન્ડને ફરતે એક ચક્કર લગાવવા કેટલું અંતર કાપવું પડે ?(P=22/7) 440 મીટર 330 મીટર 880 મીટર 220 મીટર 440 મીટર 330 મીટર 880 મીટર 220 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તાજેતરમાં ચર્ચામાં રહેલ મધુવન પરીયોજના કઈ નદી પર આકાર પામી છે ? પૂર્ણા અંબિકા દમણગંગા કોલક પૂર્ણા અંબિકા દમણગંગા કોલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે પૈકી કર્મણિ પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. શાહી વિના મારાથી લખાય કયાંથી ? બાથી કશું બોલાયું નહીં. છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. શાહી વિના મારાથી લખાય કયાંથી ? બાથી કશું બોલાયું નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 હડપ્પીય સભ્યતાનું કૃષિક્રાંતિનું મથક કયુ નગર હતું ? લોથલ મોહેં-જો-દડો કાલિબંગાન ધોળાવીરા લોથલ મોહેં-જો-દડો કાલિબંગાન ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP