Talati Practice MCQ Part - 6 નીચે પૈકી કર્મણિ પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. શાહી વિના મારાથી લખાય કયાંથી ? બાથી કશું બોલાયું નહીં. છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. શાહી વિના મારાથી લખાય કયાંથી ? બાથી કશું બોલાયું નહીં. છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Yesterday was a holiday. Interrogative Optative Imperative Declarative Interrogative Optative Imperative Declarative ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જૈન તીર્થંકર અજીતનાથનું દેરાસર જ્યાં આવેલું છે તે તારંગા કઈ પર્વતમાળાનો એક ભાગ છે ? વિંધ્યાચલ સાતપૂડા અરવલ્લી સહ્યાદ્રી વિંધ્યાચલ સાતપૂડા અરવલ્લી સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વીસલદેવ વાઘેલા પછી પાટણની ગાદીએ કોણ આવ્યું ? ત્રિભુવનપાળ અર્જુનદેવ રામદેવ વીરમદેવ ત્રિભુવનપાળ અર્જુનદેવ રામદેવ વીરમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બાવન પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું કાળા રંગનું હોવાની સંભાવના ___ છે. 1/2 1/5 0(zero) 1/4 1/2 1/5 0(zero) 1/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘અનભે’ શબ્દનું શિષ્ટરૂપ આપો. કાયર ભયભીત ડરપોક નિર્ભય કાયર ભયભીત ડરપોક નિર્ભય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP