Talati Practice MCQ Part - 6 અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે ? શિલોંગ છોટા નાગપુરનો માળવાનો દખ્ખણનો શિલોંગ છોટા નાગપુરનો માળવાનો દખ્ખણનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 'જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા’ કઈ કૃતિમાં વર્ણવાઈ છે ? ભવના અબોલા ખીજડિયે ટેકરે ચક્રવાક મિથુન જીભ ભવના અબોલા ખીજડિયે ટેકરે ચક્રવાક મિથુન જીભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Just start your work, There should be no ___ and ___. East, West Jack, Jill Ifs, Buts Day, Night East, West Jack, Jill Ifs, Buts Day, Night ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 A નળ એક ટાંકીને 2 કલાકમાં અને B નળ તે જ ટાંકીને 3 કલાકમાં ભરે છે. જો બંને નળને એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ? 64 મિનિટ 72 મિનિટ 92 મિનિટ 49 મિનિટ 64 મિનિટ 72 મિનિટ 92 મિનિટ 49 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધી ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી ? રાધાકાંત દેવ દાદાભાઈ નવરોજી શશીકુમાર ઘોષ વીર સાવરકર રાધાકાંત દેવ દાદાભાઈ નવરોજી શશીકુમાર ઘોષ વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તણછાંઈ કાપડના ઉત્પાદનમાં કયુ શહેર અનેક વિશેષતાઓ ધરાવે છે ? રાજકોટ સુરત ભાવનગર જામનગર રાજકોટ સુરત ભાવનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP