Talati Practice MCQ Part - 6 'પરસ્પર વિશ્વાસની ભાવના કેળવવી જોઈએ ' વાક્યમાં ‘પરસ્પર’ શબ્દનો સર્વનામનો પ્રકાર જણાવો. અનિશ્ચિત સર્વનામ અન્યોન્યવાચક સર્વનામ સ્વવાચક સર્વનામ સાપેક્ષવાચક સર્વનામ અનિશ્ચિત સર્વનામ અન્યોન્યવાચક સર્વનામ સ્વવાચક સર્વનામ સાપેક્ષવાચક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 2/3 ભાગ સુધી પાણી ભરેલું ટેન્કર અચળ ઝડપથી ગતિ કરી રહ્યું છે. અચાનક બ્રેક લાગતાં ટેન્કરમાંનું પાણી... પાછળ તરફ ધકેલાશે ઉપર તરફ ચઢશે કોઈ અસર પામશે નહીં આગળ તરફ ધકેલાશે પાછળ તરફ ધકેલાશે ઉપર તરફ ચઢશે કોઈ અસર પામશે નહીં આગળ તરફ ધકેલાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મનરેગા યોજના હેઠળ કામગીરીનું સ્થળ 5 કિ.મી.થી દૂર હોય તો કેટલા ટકા વધારાનું ભથ્થું અપાય છે ? 20 ટકા 10 ટકા 15 ટકા 25 ટકા 20 ટકા 10 ટકા 15 ટકા 25 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ન્યારી ડેમ સાથે કયો જિલ્લો સંબંધિત છે ? જૂનાગઢ રાજકોટ અરવલ્લી વડોદરા જૂનાગઢ રાજકોટ અરવલ્લી વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તળ ગુજરાતના કેટલા જિલ્લા દરિયાકિનારો ધરાવે છે ? 9 15 11 6 9 15 11 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP