Talati Practice MCQ Part - 6 ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ___ નો ઉલ્લેખ થતો નથી. બંધુતા સમાનતા સ્વતંત્રતા અહિંસા બંધુતા સમાનતા સ્વતંત્રતા અહિંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' પંક્તિ આ કયાં છંદનું ઉદાહરણ છે ? અનુષ્ટુપ પૃથ્વી મંદાક્રાન્તા હરિગીત અનુષ્ટુપ પૃથ્વી મંદાક્રાન્તા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂા. 1000નું 10 ટકાના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 200 220 100 210 200 220 100 210 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ડાંગના ગાંધી તરીકે કોણ જાણીતું છે ? મોતીભાઈ અમીન છોટુભાઈ નાયક રતુભાઈ અદાણી ઘેલુભાઈ નાયક મોતીભાઈ અમીન છોટુભાઈ નાયક રતુભાઈ અદાણી ઘેલુભાઈ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘પીમળવું’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? સુગંધ ફેલાવવી ફરીવાર બહાર જવું પીવું સુગંધ ફેલાવવી ફરીવાર બહાર જવું પીવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP