Talati Practice MCQ Part - 6
ડાંગના ગાંધી તરીકે કોણ જાણીતું છે ?

મોતીભાઈ અમીન
રતુભાઈ અદાણી
ઘેલુભાઈ નાયક
છોટુભાઈ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વાતાવરણમાં ઑક્સિજન કેટલી ઊંચાઈ સુધી મળી આવે છે ?

આશરે 50 કિ.મી.
આશરે 80 કિ.મી.
આશરે 110 કિ.મી.
આશરે 20 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે પૈકી કર્મણિ પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ?

બાથી કશું બોલાયું નહીં.
શાહી વિના મારાથી લખાય કયાંથી ?
છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં.
વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેના પૈકી કયો રોગકારક સજીવ કાલા-અઝાર માટે જવાબદાર છે ?

ટ્રિપેનોસોમા
એસ્કેરિસ
બૅક્ટેરિયા
લેશ્માનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાત સરકારે બળવંતરાય મહેતા સમિતિની ભલામણોને ગુજરાતમાં કઈ રીતે લાગુ કરી શકાય તે બાબત ચકાસવા માટે વર્ષ 1960માં કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યું હતું ?

જી.વી.કે. રાવ
એલ.એમ. સિંધવી
રસિકલાલ પરીખ
કે. સંથાતમ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP