Talati Practice MCQ Part - 6 ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ___ નો ઉલ્લેખ થતો નથી. અહિંસા બંધુતા સ્વતંત્રતા સમાનતા અહિંસા બંધુતા સ્વતંત્રતા સમાનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે પૈકી કર્મણિ પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. બાથી કશું બોલાયું નહીં. શાહી વિના મારાથી લખાય કયાંથી ? છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. બાથી કશું બોલાયું નહીં. શાહી વિના મારાથી લખાય કયાંથી ? છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક કિ.મી.ની રેસમાં A અને Bને 250 મીટરથી હરાવે છે તો A અને B ની ઝડપનો ગુણોત્તર શોધો. 5:8 4:5 3:4 4:3 5:8 4:5 3:4 4:3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા બિરુદો ધારણ કર્યા હતા ? કર્ણદેવ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ બીજો કુમારપાળ કર્ણદેવ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ બીજો કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘પ્રાસન્નેય’ તખલ્લુસ કોનું છે ? હર્ષદ ત્રિવેદી મુકુન્દરાય પટ્ટણી બાલાશંકર કંથારિયા જમનાશંકર બૂચ હર્ષદ ત્રિવેદી મુકુન્દરાય પટ્ટણી બાલાશંકર કંથારિયા જમનાશંકર બૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 He secured the first position in ___ race. hundred metres a hundred metres a hundred metre one hundred metres hundred metres a hundred metres a hundred metre one hundred metres ANSWER DOWNLOAD GUJARATI MCQ APP