Talati Practice MCQ Part - 9 સરદાર સરોવર યોજના કઈ કઈ નદી ઉ૫૨ આકાર લઈ રહેલ છે ? મહીસાગર નર્મદા વિશ્વામિત્રી તાપી મહીસાગર નર્મદા વિશ્વામિત્રી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં મિસાઈલોનું પ્રક્ષેપણ ટેસ્ટીંગ કયા સ્થળેથી કરવામાં આવે છે ? પોખરણ શ્રી હરિકોટા ચાંડીપુર થુમ્બા પોખરણ શ્રી હરિકોટા ચાંડીપુર થુમ્બા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક ફૂલ અને રેકેટની ભેગી કિંમત 35 રૂપિયા છે, જો ફૂલ કરતાં રેકેટની કિંમત 30 રૂપિયા વધુ હોય તો ફૂલની કિંમત કેટલી ? રૂ. 7.5 રૂ. 32.5 રૂ. 2.5 રૂ. 5.0 રૂ. 7.5 રૂ. 32.5 રૂ. 2.5 રૂ. 5.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું ? હંસ બતક કોયલ મોર હંસ બતક કોયલ મોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતના બંધારણમાં તમામ નાગરિકોને કોઈ પણ જાતના ભેદભાવ વિના આપવામાં આવેલ મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી ? પાંચ સાત તેર છ પાંચ સાત તેર છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP