Talati Practice MCQ Part - 9 સરદાર સરોવર યોજના કઈ કઈ નદી ઉ૫૨ આકાર લઈ રહેલ છે ? વિશ્વામિત્રી મહીસાગર તાપી નર્મદા વિશ્વામિત્રી મહીસાગર તાપી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ તેમના કયા પુસ્તકમાં 1975માં લદાયેલી કટોકટીનું વર્ણન કર્યું છે ? ગુજરાતની સંઘર્ષગાથા ગુજરાતમાં કટોકટી કટોકટીની સંઘર્ષયાત્રા સંઘર્ષમાં ગુજરાત ગુજરાતની સંઘર્ષગાથા ગુજરાતમાં કટોકટી કટોકટીની સંઘર્ષયાત્રા સંઘર્ષમાં ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ? રવિન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ઝવેરચંદ મેઘાણી ઈકબાલ રવિન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ઝવેરચંદ મેઘાણી ઈકબાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "એને વાંચેલું યાદ રહેતું નથી." ઉપર્યુક્ત વાકયમાં 'વાંચેલું' શું છે ? સર્વનામ કૃદંત વિશેષણ સંજ્ઞા સર્વનામ કૃદંત વિશેષણ સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 જ્યારે તમે ઈન્ટરનેટથી જોડાવ છો ત્યારે તમે શાનો ઉપયોગ કરો છો ? ટેલિફોન માઉસ કિ બોર્ડ પ્રિન્ટર ટેલિફોન માઉસ કિ બોર્ડ પ્રિન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી કોણ જુદું પડે છે ? અભિયાન ચિત્રલેખા ઈન્ડિયા ટુડે હોટલાઈન અભિયાન ચિત્રલેખા ઈન્ડિયા ટુડે હોટલાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP