Talati Practice MCQ Part - 9 પૃથ્વીની આસપાસ કોણ પ્રદક્ષિણા કરે છે ? ગુરુ સૂર્ય બુધ ચંદ્ર ગુરુ સૂર્ય બુધ ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 હાથીનું બચ્ચું કયા નામે ઓળખાય છે ? બોતડું ખોલકુ લવારુ મદનિયું બોતડું ખોલકુ લવારુ મદનિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "મધુર નમણા ચહેરાઓનો ભવોભવનો ઋણી.” પંક્તિમાં પ્રયોજાયેલા છંદનું નામ દર્શાવો. - મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી હરિણી મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મહારાણા પ્રતાપના સલીમ સાથે થયેલા યુદ્ધના મેદાનનું નામ શું હતું ? પાણીપત તરાઈ કુરુક્ષેત્ર હલ્દીઘાટી પાણીપત તરાઈ કુરુક્ષેત્ર હલ્દીઘાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા વૃક્ષનો ઉપયોગ કાગળ બનાવવા માટે થાય છે ? આંબા ગાંડા બાવળ નિલગીરી આમળો આંબા ગાંડા બાવળ નિલગીરી આમળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP