સમય અને અંતર (Time and Distance)
બે સ્ટેશનો A અને B વચ્ચેનું અંતર 778 Km છે. એક ટ્રેન A થી B ની યાત્રા 84 Km/hr ની ઝડપે પૂરી કરે છે. અને 56 Km/hr ની ઝડપે A તરફ પરત ફરે છે. તો સમગ્ર યાત્રા દરમિયાન ટ્રેનની સરેરાશ ઝડપ કેટલી હશે ?

63.2 Km/hr
67.2 Km/hr
આમાંનું એક પણ નહિ
65.2 Km/hr

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક વ્યક્તિ 250 મીટર પહોળી સડકને 75 સેકન્ડમાં પાર કરે છે તો તે વ્યક્તિની ઝડપ કલાકના કેટલા કિ.મી. છે ?

12
15
20
18

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક વાહન 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી 3 કલાક મુસાફરી કરે છે. આ વાહનને પરત આવવા માટે 2 કલાકનો સમય આપવામાં આવે તો પરત આવતા ગતિ કેટલી રાખવી પડશે ?

90
30
45
180

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP