સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (0.04)-1.5 = ___. 625 250 125 25 625 250 125 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સીરીઝમાં લાલ લાઈટ દર 3 સેકન્ડ પછી, લીલી લાઈટ દર 9 સેકન્ડ પછી અને પીળી લાઈટ દર 15 સેકન્ડ પછી ઝળકે છે. ત્રણેયને એક સાથે શરૂ કર્યા પછી કેટલી સેકન્ડ પછી ત્રણેય લાઈટ એક સાથે ઝળકશે ? 30 સેકન્ડ 27 સેકન્ડ 45 સેકન્ડ 39 સેકન્ડ 30 સેકન્ડ 27 સેકન્ડ 45 સેકન્ડ 39 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો આપેલા અપૂર્ણાંકોને ચઢતા ક્રમમાં ગોઠવતા બીજા ક્રમે આવતી સંખ્યા કઈ ?17/19, 10/13, 13/15, 2/9, 3/8 13/15 3/8 10/13 2/9 13/15 3/8 10/13 2/9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (15.01)² × √730 ની કિંમત = ___ 6025 6075 6125 5975 6025 6075 6125 5975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે. 20 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી 6 24 20 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી 6 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંખ્યા 123A567 ને 11 વડે નિ:શેષ ભાગી શકાય છે. તો A ની કિંમત કેટલી હશે ? 4 9 8 0(Zero) 4 9 8 0(Zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP