Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 0.6 ની વ્યસ્ત સંખ્યા ___ છે. 6.0 6/10 -0.6 10/6 6.0 6/10 -0.6 10/6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ' - પંક્તિનો છંદ ઓળખાવો. દોહરો ઝૂલણા ચોપાઈ હરિગીત દોહરો ઝૂલણા ચોપાઈ હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કઈ સમસ્યા વર્તમાનમાં વૈશ્વિક સમસ્યા છે ? ફાસીવાદ જ્ઞાતિવાદ આતંકવાદ સંપ્રદાયવાદ ફાસીવાદ જ્ઞાતિવાદ આતંકવાદ સંપ્રદાયવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતાં રેખાખંડને ___ કહેવાય. સ્પર્શક જીવા કેન્દ્ર ત્રિજ્યા સ્પર્શક જીવા કેન્દ્ર ત્રિજ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) (2³)⁴ ÷ (2²)³ = ___ 128 256 64 12 128 256 64 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ? ડૉ. રાધાકૃષ્ણન રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. રાધાકૃષ્ણન રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP