સામાન્ય જ્ઞાન (GK)
જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે.
સામાન્ય જ્ઞાન (GK)
કોઈ એક દિવસ અમેરિકાના ડેટ્રોઈટ શહેરમાં ગરમી દિલ્હી કરતા 20°C જેટલી ઓછી છે.જો ત્યારે દિલ્હીમાં તાપમાન 15°C હોય તો ડેટ્રોઈટમાં તાપમાન કેટલું હશે?
સામાન્ય જ્ઞાન (GK)
ઇન્ડીયન પીનલ કોડના નીચે બતાવેલ કલમો પૈકી કઇ કલમ પોલીસ અધિકાર બહારની છે ?
સામાન્ય જ્ઞાન (GK)
જૈન ધર્મમાં 'સંપૂર્ણ જ્ઞાન' ને ___ તરીકે ઓળખવામાં આવે છે.
સામાન્ય જ્ઞાન (GK)
કઈ ઋતુમાં વૃક્ષોને નવા પાંદડા ફૂટે છે ?