કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) કયો દેશ ભારતને વેક્સિન ભંડાર માટે કોલ્ડ ચેઈન સુવિધાઓના નિર્માણ માટે 1 કરોડ ડોલરની સહાય કરશે ? રશિયા ઓસ્ટ્રેલિયા બ્રિટન જાપાન રશિયા ઓસ્ટ્રેલિયા બ્રિટન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે COVID-19 વેક્સિન માટે બૌદ્ધિક સંપદા સંરક્ષણમાં છૂટ આપવાની ઘોષણા કરી ? ફ્રાંસ ઈઝરાયેલ ઈટાલી અમેરિકા ફ્રાંસ ઈઝરાયેલ ઈટાલી અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો કુનો નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે ? તેલંગાણા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ કૃષિ નિકાસ સુવિધા કેન્દ્ર કયા શરૂ કરવામાં આવ્યું ? બેંગલુરુ મુંબઈ ચેન્નાઈ પુણે બેંગલુરુ મુંબઈ ચેન્નાઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યમાંથી GI ટેગ ધરાવતા જરદાલુની નિકાસ ઇંગ્લેન્ડમાં કરવામાં આવી ? બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્ષ 2021નો પેન પિન્ટર પુરસ્કાર કોણે જીત્યો ? સિત્સી ડાંગરેમ્બા ઓલ્ગા રેવન મર્લિન બુથ ડેવિડ ડિયોપ સિત્સી ડાંગરેમ્બા ઓલ્ગા રેવન મર્લિન બુથ ડેવિડ ડિયોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP