સામાન્ય વિજ્ઞાન (General Science) 1 એકર એટલે કેટલા ચોરસ વાર ? 4840 4001 1000 3840 4840 4001 1000 3840 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજનું માપ નીચેનામાંથી કયા એકમ દ્વારા દર્શાવવામાં આવે છે ? ડેસિબલ હર્ટઝ જુલ ઓહમ ડેસિબલ હર્ટઝ જુલ ઓહમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલ જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો. માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ ટેલિગ્રાફ - ગેલેલિયો કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ ટેલિગ્રાફ - ગેલેલિયો કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એઈડ્ઝના વિષાણુના શોધક કોણ છે ? રોબર્ટ કૂક રોબર્ટ કોચ રોબર્ટ ગેલો જગદીશચંદ્ર બોઝ રોબર્ટ કૂક રોબર્ટ કોચ રોબર્ટ ગેલો જગદીશચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) યુરિયા કયા પ્રકારનું ખાતર ગણાય ? પોટાશીક ખાતર ફોસ્ફેટીક ખાતર એકેય નહીં નાઈટ્રોજીનસ ખાતર પોટાશીક ખાતર ફોસ્ફેટીક ખાતર એકેય નહીં નાઈટ્રોજીનસ ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાત્રે અવકાશમાંથી ખરતા તારાઓને શું કહેવાય છે ? ધૂમકેતુ ઉલ્કા ઉપગ્રહ લઘુગ્રહ ધૂમકેતુ ઉલ્કા ઉપગ્રહ લઘુગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP