PSI Prelim Exam Paper (06-03-2022)
નેતાજી સુભાષ ચંદ્ર બોસ બાબત નિમ્નમાંથી કયું વિધાન ખોટું છે ? (1) તેમનો જન્મ 1897 માં કટકમાં થયો હતો. (2) 1938 માં તે કોંગ્રેસનાં પ્રમુખ બન્યા. (3) તેમની આત્મકથા “An Indian Pilgrim” છે. (4) તેમણે “The Indian Freedom Movement ” નામક પુસ્તક લખ્યું.
PSI Prelim Exam Paper (06-03-2022)
પશ્ચિમ તરફ નમિતા 14 મી ચાલી, પછી તેના જમણે વળી, અને 14મી ચાલી, પછી ડાબે વળી
અને 10 મી ચાલે છે. ફરી તે ડાબે વળી અને 14 મી ચાલે છે. તેના આરંભિક બિંદુ થી હવે તે
કેટલી દૂર છે ?
PSI Prelim Exam Paper (06-03-2022)
ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ સાઈન્સ એ ભારતના સૌથી શક્તિશાળીઓમાનું એક સુપર કોમ્પ્યુટર બનાવ્યું છે આ સુપર કોમ્પ્યુટરનું નામ શું છે ?
PSI Prelim Exam Paper (06-03-2022)
નિમ્નમાંથી ઈલન માસ્ક બાબત કયું વિધાન સાચું છે ? (1) તેમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. (2) ટેસ્લાના CEO છે. (3) યુએસએનું નાગરિકતા ધરાવે છે. (4) સપ્ટેમ્બર 2021 માં ભારતની મુલાકાત લીધી હતી.