PSI Prelim Exam Paper (06-03-2022)
નિમ્નમાંથી ક્યું વિધાન પાટણ માટે ખોટું છે ? (1) તે ચાવડા શાસકોની રાજધાની હતી. (2) 18મી અને 19મી શતાબ્દીમાં તે બરોડા રાજ્યનો ભાગ હતો. (3) પાટણ જીલ્લાની રચના 2008 માં થઈ. (4) આ જીલ્લામાં ગુજરાત સોલર પાર્ક છે.
PSI Prelim Exam Paper (06-03-2022)
A, B, C, D અને E એમ 5 મિત્રો છે. A, B કરતાં ટૂંકો છે, પણ E કરતાં ઊંચો છે. સૌથી ઊંચો C છે. D, B કરતાં થોડો ટૂંકો છે અને A કરતાં થોડો ઊંચો છે. ઊંચાઈમાં ઊતરતા ક્રમે બીજા સ્થાને કોણ આવશે ?