GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
બનાસ નદી બાબતે નીચેના પૈકી કયું વિધાન/ક્યા વિધાનો સત્ય છે ?
1. બનાસ નદી એ ગુજરાતમાં અરવલ્લીની ટેકરીઓમાંથી ઉદ્ભવે છે.
2. તેની લંબાઈ 266 કિ.મી. છે અને કુલ જલ સંગ્રહ વિસ્તાર (catchment area) એ 8674 ચો.કિ.મી. છે.
3. બનાસ નદીની ડાબી તરફની મુખ્ય ઉપનદી સિપુ છે અને બનાસ નદીની જમણી તરફની મુખ્ય ઉપનદી ખારી નદી છે.
4. આ નદી ઉપર દાંતીવાડા બંધ બાંધવામાં આવ્યો છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2 અને 4
1, 2, 3 અને 4
1, 2 અને 4
માત્ર 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
આંબાકુટ (Ambakut) એ સુખી (Sukhi) ખીણમાં ___ સમયકાળનું સ્થળ છે.

ચેલ્કોલીથીક (Chalcolithic)
મેસોલીથીક (Mesolithic)
હડપ્પા
મધ્ય પેલેઓલીથીક (Middle paleolithic)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ગુપ્તકાળ દરમ્યાન નીચેના પૈકી કયા વ્યાપારી માર્ગ (Trade route) નો હયાત વ્યાપારી માર્ગમાં ઉમેરો કરવામાં આવ્યો ?

ચીન સાથેનો જમીન માર્ગ
એલેક્ઝાન્ડ્રીયા સાથેનો દરિયાઈ માર્ગ
દક્ષિણ આફ્રિકા સાથેનો દરિયાઈ માર્ગ
ઉત્તર રશિયા સાથેનો જમીન માર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ એ સૌ પ્રથમ વખત ___ ખાતે United Nations Food Summit 2021નું આયોજન કરેલ છે.

ન્યૂયોર્ક
દુબઈ
નવી દિલ્હી
બેજીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP