GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડી પાણીની ઓછી ક્ષારિયતા ધરાવે છે કારણ કે...
1. બંગાળની ખાડીમાં તાજા પાણીનો મોટા પ્રમાણમાં અંત: પ્રવેશ
2. બંગાળની ખાડીની સરખામણીમાં અરબી સમુદ્રમાં ઊંચું બાષ્પીભવન
3. અરબી સમુદ્રમાં તાજા પાણીનો ઓછા પ્રમાણમાં અંત:પ્રવેશ

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતમાં સનદી સેવકોને તાલીમ આપવા માટે લૉર્ડ વેલેસ્લીએ ___ કોલેજ, "ધ ઓક્સફર્ડ ઓફ ધ ઈસ્ટ" ની સ્થાપના કરી હતી.

સેંટ સ્ટીફન
ફોર્ટ વિલિયમ
ફર્ગ્યુસન
બીશપ કોટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પરમાણુ રિએક્ટરનું નિર્માણ કરવામાં નીચેના પૈકી કયું તત્વ આવશ્યક છે ?

આપેલ પૈકી એક પણ નહીં
નીકલ
કોબાલ્ટ
ઝીક્રોનીયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
આનુવંશિકતા બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. કુલ 23 જોડ રંગસૂત્રો હોય છે જે પૈકીના 21 લિંગ નિશ્ચયન કરતા નથી.
2. બે જોડી લિંગ નિશ્ચયન કરે છે.
3. જનીનો નિશ્ચિત પ્રોટીન માટેનો કોડ ધરાવતાં DNA ના અંશ છે કે જે ચોક્કસ લાક્ષણિકતાઓ દર્શાવે છે

ફક્ત 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP