Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ભારતીય સંસદના અંગ કયા છે ? 1. રાજયસભા 2.લોકસભા 3. રાષ્ટ્રપતિ માત્ર 1, 2 માત્ર 1 1, 2, 3 માત્ર 2 માત્ર 1, 2 માત્ર 1 1, 2, 3 માત્ર 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સંધિ જોડો : મન: + રાજ્ય મનુરાજ્ય મનોરાજ્ય મનારજ્ય મન્ રાજ્ય મનુરાજ્ય મનોરાજ્ય મનારજ્ય મન્ રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? અપકિર્તિ અપકિર્તી અપકીર્તી અપકીર્તિ અપકિર્તિ અપકિર્તી અપકીર્તી અપકીર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District છ વર્ષ પહેલાં, રમેશની ઉંમર મહેશ કરતાં ચાર ગણી હતી. છ વર્ષ પછી રમેશની ઉંમર મહેશની ઉંમર કરતાં ત્રણ ગણી થશે. તો કેટલા વર્ષ પછી બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો 200 થશે ? 34 18 36 32 34 18 36 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે ? નર્મદા સાબરમતી મહી તાપી નર્મદા સાબરમતી મહી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રે પંખીડાં સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો. -છંદ ઓળખાવો. મંદાક્રાન્તા પૃથ્વી અનુષ્ટુપ શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી અનુષ્ટુપ શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP