GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
સઘન સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે ભારતમાં નીચેના પૈકી કયા મુખ્ય પરવાળાના દ્વિપ સમુહ ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે ?
1. કચ્છનો અખાત
2. આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ
3. સુંદરવન
4. મનારનો અખાત

ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભાવનગર રાજ્યની નીચેના પૈકી કઈ અનન્ય બાબતો સાચી છે ?
i. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રેલ્વેનું નિર્માણ કરનાર.
ii. ભાવનગર ખાતે 1885માં સૌરાષ્ટ્રની સૌ પ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરનાર.
iii. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરનાર.
iv. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ દારૂના સેવન ઉપર પ્રતિબંધ મૂકનાર.

ફક્ત ii અને iii
ફક્ત i, ii અને iii
i, ii, iii અને iv
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા સત્યાગ્રહોમાં સરદાર વલ્લભભાઈ પટેલે સક્રિય રીતે ભાગ લીધો હતો ?
i. ખેડા
ii. નાગપુર ઝંડા સત્યાગ્રહ
iii. બારડોલી
iv. ધરાસણા

ફક્ત i, ii અને iii
ફક્ત i, ii અને iv
ફક્ત i અને iii
i, ii, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP