કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત નીચેના પૈકી કયા યુદ્ધાભ્યાસનું આયોજન અમેરિકા સાથે કરે છે ?1. વજ્ર પ્રહાર 2. કોપ ઈન્ડિયા3. રેડ ફ્લેગ 4. યુદ્ધ અભ્યાસ માત્ર 1, 2 અને 4 માત્ર 2, 3 અને 4 આપેલ તમામ માત્ર 1, 2 અને 3 માત્ર 1, 2 અને 4 માત્ર 2, 3 અને 4 આપેલ તમામ માત્ર 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઢાકા સ્થિત ભારતીય હાઈ કમિશનના ઈન્દિરા ગાંધી સાંસ્કૃતિ કેન્દ્ર દ્વારા સંસ્કૃત શીખવાની એપ લૉન્ચ કરવામાં આવી તેનું નામ જણાવો. લીટલ ગુરુ સંસ્કૃત લર્ન સંસ્કૃત ગુરુ ઈઝી સંસ્કૃત લીટલ ગુરુ સંસ્કૃત લર્ન સંસ્કૃત ગુરુ ઈઝી સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ કઈ નદી પર બની રહ્યો છે ? ચિનાબ રાવી બ્રહ્મપુત્ર સિંધુ ચિનાબ રાવી બ્રહ્મપુત્ર સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ટ્રાઈબલ હેલ્થ કોલાબોરેટિવ (THC) કાર્યક્રમ 'અનામય' લૉન્ચ કર્યો ? આપેલ પૈકી એક પણ નહીં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આદિવાસી બાબતોના મંત્રાલય આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આદિવાસી બાબતોના મંત્રાલય આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશ દ્વારા આયોજિત મેરીટાઈમ એક્સરસાઈઝ 'લા પેરોસ' માં ભારતે ભાગ લીધો હતો ? ફ્રાંસ સ્પેન ઈઝરાયેલ જાપાન ફ્રાંસ સ્પેન ઈઝરાયેલ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા Immunisation Agenda 2030 (IA 2030) લોન્ચ કર્યા છે ? WHO આપેલ તમામ GAVI UNICEF WHO આપેલ તમામ GAVI UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP