સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) હિસાબ અને તિજોરી નિયામક કચેરી હેઠળના હોદૃા નીચેથી ઉપરના ક્રમમાં જણાવો.1. સબ એકાઉન્ટન્ટ2. જુનિયર ક્લાર્ક 3. ઓડિટર4. નાયબ હિસાબનીશ 1, 2, 4 અને 3 2, 4, 1 અને 3 2, 1, 4 અને 3 3, 4, 1 અને 2 1, 2, 4 અને 3 2, 4, 1 અને 3 2, 1, 4 અને 3 3, 4, 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) હિસાબી વર્ષ પૂરુ થયા પછીની તરતની 1 એપ્રિલથી શરૂ થતું વર્ષ એટલે___ નાણાંકીય વર્ષ હિસાબી વર્ષ આકારણી વર્ષ પાછલું વર્ષ નાણાંકીય વર્ષ હિસાબી વર્ષ આકારણી વર્ષ પાછલું વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના સમયે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા કેટલી હતી ? 22 17 19 13 22 17 19 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નાણાકીય મિલકતો સિવાયની મિલકતોના વેચાણથી થયેલ લાંબા ગાળાના મુડી નફા પર ___ દરે અને ટૂંકા ગાળાના મુડી નફા પર ___ વેરાની જવાબદારી થશે. આવકવેરાના સામાન્ય, 10%ના દરે આવકવેરાના સામાન્ય, 20%ના દરે 20%ના, આવકવેરાના સામાન્ય દરે 10%ના, 20%ના દરે આવકવેરાના સામાન્ય, 10%ના દરે આવકવેરાના સામાન્ય, 20%ના દરે 20%ના, આવકવેરાના સામાન્ય દરે 10%ના, 20%ના દરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ફેક્ટરીમાં આગ લાગે ત્યારે સામાયિક શ્રેણીનો કયો ઘટક લાગુ પડશે ? અનિયમિત ઘટક વલણ મોસમી ઘટક ચક્રિય ઘટક અનિયમિત ઘટક વલણ મોસમી ઘટક ચક્રિય ઘટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતમાં બેરોજગારીની સમસ્યા કયા બે પરિણામ ધરાવતી સમસ્યા છે ? રાજકીય અને શૈક્ષણિક આર્થિક અને રાજકીય આર્થિક અને સામાજિક શૈક્ષણિક અને સામાજિક રાજકીય અને શૈક્ષણિક આર્થિક અને રાજકીય આર્થિક અને સામાજિક શૈક્ષણિક અને સામાજિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP