Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાઓને દરિયાકિનારો લાગતો નથી ?
(1) કચ્છ
(2) સુરેન્દ્રનગર
(3) અમદાવાદ
(4) રાજકોટ

1, 2 ને
2, 3, 4 ને
2, 3 ને
માત્ર 2 ને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?
(P)અન્ના હજારે
(Q) દિપક પારેખ
(R) હરીશ સાલવે
(S) મહેશ ભૂપતિ
(1) વકિલ
(2) બેન્કર
(3) ગાંધીવાદી સામાજિક કાર્યકર
(4) ખેલાડી

P-3, Q-1, R-2, S-4
P-3, Q-2, R-4, S-1
P-3, Q-2, R-1, S-4
P-2, Q-3, R-1, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
દેશમાં સૌથી લાંબામાં લાંબો દરિયાકિનારો કયા રાજ્યનો છે ?

મહારાષ્ટ્ર
કેરળ
આંધ્ર પ્રદેશ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ?

લોકો દ્વારા સીધી
ફકત રાજ્યસભાના સભ્યો દ્વારા
ફકત લોકસભાના સભ્યો દ્વારા
સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કોને ‘ભારત રત્ન’ મળેલ નથી ?

મહાત્મા ગાંધી
ઇન્દિરા ગાંધી
રાજીવ ગાંધી
મોરારજી દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP