ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ રાજવંશોને કાળાનુક્રમ પ્રમાણે ગોઠવો.1. સોલંકી2. મૈત્રક3. શક4. ગુર્જર પ્રતિહાર 3, 2, 1, 4 3, 2, 4, 1 1, 3, 2, 4 2, 4, 3, 1 3, 2, 1, 4 3, 2, 4, 1 1, 3, 2, 4 2, 4, 3, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ કયારે શરૂ થયો ? 1950 1946 1952 1954 1950 1946 1952 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ? બાબુભાઈ જશાભાઈ પટેલ છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી બાબુભાઈ જશાભાઈ પટેલ છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બાલા બહિશ્વરા માતાનું મંદિર કયાં આવેલું છે ? સિદ્ધપુર બહુચરાજી અંબાજી હળવદ સિદ્ધપુર બહુચરાજી અંબાજી હળવદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીકૂચ પછી ગાંધીજીની ધરપકડ ક્યાંથી કરવામાં આવી ? રાસગામ પીપરડી કરાડી ચોરંદા રાસગામ પીપરડી કરાડી ચોરંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોરાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ જામનગર નર્મદા અમદાવાદ કચ્છ જામનગર નર્મદા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP