GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
પંચાયત વિભાગના “મિશન”માં કઈ બાબતોનો સમાવેશ થાય છે ?
(1) પંચાયતી રાજ સંસ્થાઓમાં પારદર્શકતા લાવવી.
(2) તેઓને વધુ સારી જવાબદારીઓ સોંપવી
(3) ગ્રામવિકાસ યોજનાઓનો અસરકારક અમલ કરવો.
(4) ગ્રામ્ય કક્ષાએ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી.

માત્ર 1, 2 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
જોડકાં જોડી સાચો ક્રમ પસંદ કરો.
1. કોણાર્કનું સૂર્યમંદિર
2. વિરૂપાક્ષનું મંદિર પટ્ટદકલ
3. બૃહદેશ્વર મંદિર
4. ખજૂરાહોના મંદિર
a. મધ્યપ્રદેશ
b. તમિલનાડુ
c. કર્ણાટક
d. ઓડિશા

1-d, 2-b, 3-a, 4-c
1-d, 2-c, 3-a, 4-b
1-d, 2-c, 3-b, 4-a
1-d, 2-a, 3-c, 4-b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
આપણે લીધેલા ખોરાકમાંથી અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય નીચેનામાંથી આપણા કયા અંગમાં થાય છે?

નાનું આંતરડું
અન્નનળી
મોટું આંતરડું
જઠર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP