GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) લોન અને પેશગી મંજૂર કરતી વખતે કઈ બાબતો ધ્યાને લેવાય છે ?(1) અંદાજપત્રની જોગવાઈ (2) મુદલ અને વ્યાજ દરનો ઉલ્લેખ (3) પરત ચૂકવણીની મર્યાદા (4) પૂરતી સુરક્ષા, સલામતી 2, 3 અને 4 1, 2 અને 3 1, 2, 3 અને 4 3, 4 અને 1 2, 3 અને 4 1, 2 અને 3 1, 2, 3 અને 4 3, 4 અને 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ₹ 25 ના 4% બરાબર કેટલી રકમ થાય તે જણાવો. 1 રૂપિયો 50 પૈસા 75 પૈસા 1 રૂપિયો 1 રૂપિયો 25 પૈસા 1 રૂપિયો 50 પૈસા 75 પૈસા 1 રૂપિયો 1 રૂપિયો 25 પૈસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 5, 10, 16, 23, 31, ___ કમમાં આગળ કઈ સંખ્યા આવે ? 39 40 41 38 39 40 41 38 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણસભામાં સભ્ય ન હોતી ? હંસા મહેતા રવિશંકર મહારાજ કનૈયાલાલ મુનશી સરદાર પટેલ હંસા મહેતા રવિશંકર મહારાજ કનૈયાલાલ મુનશી સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) Only ___ Guru Govindsinh can fight for ___ national pride. (Fill in the blanks) the, a a, the a, a the, the the, a a, the a, a the, the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) છંદ ઓળખાવો : 'જન્મ્યા તમે ઉદરથી પ્રભુ ! દેવકીનાં.' મંદાક્રાન્તા શિખરિણી વસંતતિલકા પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી વસંતતિલકા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP