Talati Practice MCQ Part - 7
નીચેના પૈકી કઈ વ્યક્તિ પંચાયતના સભ્ય તરીકે દાખલ થઈ શકતી નથી ?
(1) સત્તા ધરાવતી કોર્ટો, અસ્થીર મગજની વ્યક્તિ ઠેરવી હોય.
(2) નાદાર જાહેર કરેલ હોય.
(3) પંચાયતની પાસેથી લેણી રકમ ભરવામાં નિષ્ફળ ગયેલ હોય.
(4) સ્વેચ્છાપૂર્વક વિદેશી રાજ્યની નાગરિકતા મેળવેલ હોય.

માત્ર 1, 2 અને 3
માત્ર 1, 2 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તાજેતરમાં ડ્રગની દાણચોરી રોકવા માટે કોના દ્વારા ઓપરેશન નાર્કોસ ચલાવવામાં આવ્યું ?

નાર્કોટિક્સ બ્યુરો
રેલવે પ્રોટેકશન ફોર્સ
સીમા સુરક્ષા દળ
તટીય સુરક્ષા દળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક સમચોરસની સામસામેની બાજુ 40% અને 30% વધારવામાં આવે છે, તો બનતા લંબોચરસનું ક્ષેત્રફળ ચોરસ ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું વધશે ?

42%
62%
82%
72%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
FIFA U-17 મહિલા વર્લ્ડ કપ કયા દેશમાં યોજાશે ?

ફ્રાન્સ
બેલ્જિયમ
ભારત
સ્પેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમ મજબ ગોઠવો :
ત્રણ, ત્યાં, ગૃહ, જ્યોતિ, ગુંજ, જ્ઞાન.

ગૃહ, ગુંજ, જ્યોતિ, ત્યાં, ત્રણ, જ્ઞાન
ગુંજ, ગૃહ, જ્યોતિ, ત્રણ, જ્ઞાન, ત્યાં
ગુંજ, ગૃહ, જ્ઞાન, જ્યોતિ, ત્યાં, ત્રણ
ગૃહ, ગુંજ, જ્ઞાન, જ્યોતિ, ત્રણ, ત્યાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP