સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યથી ગ્રહોના વધતા અંતરના પ્રમાણે તેમને ગોઠવો. 1) શુક્ર 2) મંગળ 3) પૃથ્વી 4) બુધ 4, 1, 3, 2 1, 3, 4, 2 3, 2, 4, 1 4, 1, 2, 3 4, 1, 3, 2 1, 3, 4, 2 3, 2, 4, 1 4, 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનોવિશ્લેષણ નામની ઉપચાર પદ્ધતિના શોધક કોણ હતા ? ફ્રોઈડ વોટસન એડલર થુંગ ફ્રોઈડ વોટસન એડલર થુંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કંઠમાળ (ગોઈટર) કયા પોષક તત્વની ઉણપથી થતો રોગ છે ? પ્રોટીન વિટામિન -B1 લોહત્તત્વ આયોડીન પ્રોટીન વિટામિન -B1 લોહત્તત્વ આયોડીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ? સોળ બાર બાવીસ ચોવીસ સોળ બાર બાવીસ ચોવીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના પરિભ્રમણમાં સૌથી વધારે સમય નીચેનાં ગ્રહો પૈકી, કોને લાગે છે ? ગુરૂ પૃથ્વી શનિ નેપ્ચ્યુન ગુરૂ પૃથ્વી શનિ નેપ્ચ્યુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્યતઃ ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ? ફેરિક ક્લોરાઈડ કળી ચૂનો એમોનીયો ફટકડી (એલમ) ફેરિક ક્લોરાઈડ કળી ચૂનો એમોનીયો ફટકડી (એલમ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP