ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો.1. રા.વિ.પાઠક2. નટવરલાલ પંડ્યા3. ત્રિભુવનદાસ લુહાર 4. ગૌરીશંકર જોષી અ. ધૂમકેતુ બ. સુંદરમ્ ક. સ્વૈરવિહારી ડ. ઉશનસ્ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-અ, 2-બ, 3-ક, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. શર્વિલક - નાટક ધૂળમાંની પગલીઓ - નવલકથા હયાતી - કાવ્યો સ્ટેચ્યુ - નિબંધો શર્વિલક - નાટક ધૂળમાંની પગલીઓ - નવલકથા હયાતી - કાવ્યો સ્ટેચ્યુ - નિબંધો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઈન્સાન મીટા દૂંગા' વાર્તાસંગ્રહ કોનો છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી અરદેશર ખબરદાર મુકુલ કલાર્થી તારક મહેતા કૃષ્ણલાલ શ્રીધરાણી અરદેશર ખબરદાર મુકુલ કલાર્થી તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયકાંત મણિયારના ‘લીલેરો ઢાળ’ કાવ્યસંગ્રહને કયા વર્ષે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 1981 1984 1983 1982 1981 1984 1983 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી ? પદ સોનેટ આખ્યાન ફાગુ કાવ્ય પદ સોનેટ આખ્યાન ફાગુ કાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો. નર્મદશંકર દુર્ગારામ મહેતા નવલરામ પંડ્યા કરસનદાસ મૂળજી નર્મદશંકર દુર્ગારામ મહેતા નવલરામ પંડ્યા કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP