ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ? 1. પં. આનંદશંકર ધ્રુવ2. રમણભાઈ નીલકંઠ 3. નરસિંહરાવ 4. નાનાલાલ અ. વિભૂતિ પ્રાર્થના બ. બુદ્ધ ચરિત ક. હિન્દુ ધર્મની બાળપોથી ડ. કૃષ્ણાવતારઈ. હરિદર્શન 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રતિક્ષા' કોનો કાવ્ય સંગ્રહ છે ? રમણીક અરાલવાળા સંજુ વાળા મકરંદ દવે લાભુ બહેન મહેતા રમણીક અરાલવાળા સંજુ વાળા મકરંદ દવે લાભુ બહેન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અક્ષયદાસ સોની કોનુ મૂળ નામ છે ? અખો નાકર ભાલણ પ્રેમાનંદ અખો નાકર ભાલણ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાજા તખ઼સિંહજીએ કયા જાણીતા ચિત્રકારને ભાવનગર બોલાવી ચિત્રો દોરાવ્યા હતા ? રવિશંકર રાવળ પિરાજી સાગરા ચંદ્ર ત્રિવેદી રાજા રવિ વર્મા રવિશંકર રાવળ પિરાજી સાગરા ચંદ્ર ત્રિવેદી રાજા રવિ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અનુભૂતિ' કાવ્યના કવિ કોણ છે ? જયંતિ દલાલ સુરેશ દલાલ જયંત પાઠક સુરેશ જોશી જયંતિ દલાલ સુરેશ દલાલ જયંત પાઠક સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? અરદેશર ખબરદાર દામોદર બોટાદકર બ.ક. ઠાકોર રણજિતરામ મહેતા અરદેશર ખબરદાર દામોદર બોટાદકર બ.ક. ઠાકોર રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP