GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
મૌર્યકાલીન પ્રશાસનમાં પ્રયોજાતા શબ્દો અને તેના અર્થ બાબતે જોડકાં જોડો.
શબ્દ
1. અક્ષપટલ
2. આકર
3. કર્માન્તા
4. સૂવના
અર્થ
a. ખાણ
b. દફતર
c. કતલખાનું
d. કારખાનું

1 - b, 2 - a, 3 - d, 4 - c
1 - d, 2 - c, 3 - b, 4 - a
1- a, 2- b, 3- c, 4 - d
1 - c, 2 - d, 3 - a, 4 - b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સીક્યુરીટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ મ્યુચ્યુઅલ ફંડ (Mututal Fund) માટે વિદેશી રોકાણ મર્યાદા વધારીને ___ USD કરી છે.

5 બિલિયન
10 બિલિયન
1 બિલિયન
500 મિલિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
આકાશમાં તારો વાતાવરણ દ્વારા પ્રકાશના ___ કારણે ઝબુકતો દેખાય છે.

અપવર્તન (refraction)
પ્રકીર્ણન (scattering)
પરાવર્તન (reflection)
વિક્ષેપ (diffraction)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
કલાત્મક સર્જનનું કેન્દ્ર એવું “ફ્લો આર્ટ ગેલેરી' નીચેના પૈકી કયા સ્થળે આવેલી છે ?

નિનાઈ, નર્મદા
વલ્લભવિદ્યાનગર, આણંદ
ભૂજ, કચ્છ
લોથલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP