GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 જોડકાં જોડો.1. લાલા લાજપતરાય 2. મદનમોહન માલવિયા3. શ્રીમતી ઍની બેસન્ટ 4. લોકમાન્ય તિલકa. “લીડર”b. “ધી પીપલ"c. "કેસરી" d. “ન્યુ ઈન્ડિયા” 1 - a, 2 - b, 3 - d, 4- c 1 - b, 2 - a, 3 - d, 4 - c 1- d, 2 - a, 3 - b, 4- c 1 - a, 2 - d, 3 - c, 4- b 1 - a, 2 - b, 3 - d, 4- c 1 - b, 2 - a, 3 - d, 4 - c 1- d, 2 - a, 3 - b, 4- c 1 - a, 2 - d, 3 - c, 4- b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ___ પશ્ચિમ એન્ટાર્કટિકામાંથી તૂટીને વેડેલ સાગરમાં ગયેલી વિશાળ હિમશીલા વિશ્વની સૌથી મોટી હિમશીલા બની છે. Q-76 I-76 A-76 X-76 Q-76 I-76 A-76 X-76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ખાદ્ય અને કૃષિ સંગઠનના “સાઈન્ટીફીક રીવ્યુ ઓફ ધી ઈમ્પેક્ટ ઓફ ક્લાઈમેટ ચેન્જ ઓન પ્લાનેટ પેસ્ટ્સ’’ અનુસાર વૈશ્વિક પાકના ___% દર વર્ષે જીવાત (પેસ્ટ)ના કારણે નાશ પામે છે. 50 40 43 37 50 40 43 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 2011 ની વસ્તી ગણતરી અનુસાર દેશના રાજ્યોમાં (કેન્દ્રશાસિત પ્રદેશ સિવાય) ગુજરાત વસ્તીની દૃષ્ટિએ ___ ક્રમ અને વસ્તી ગીચતાની દૈષ્ટિએ ___ ક્રમ ધરાવે છે. 10, 14 6, 8 14, 10 8, 6 10, 14 6, 8 14, 10 8, 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારતના વિદેશ વ્યાપાર બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? જાન્યુઆરી - 2020 ની સરખામણીમાં જાન્યુઆરી - 2021 માં ભારતીય આયાતમાં વધારો થયો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને જાન્યુઆરી - 2020 ની સરખામણીમાં જાન્યુઆરી - 2021 માં ભારતીય નિકાસમાં ઘટાડો થયો છે. જાન્યુઆરી - 2020 ની સરખામણીમાં જાન્યુઆરી - 2021 માં ભારતીય આયાતમાં વધારો થયો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને જાન્યુઆરી - 2020 ની સરખામણીમાં જાન્યુઆરી - 2021 માં ભારતીય નિકાસમાં ઘટાડો થયો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારત ___ માં વિશ્વવ્યાપાર સંસ્થા (WTO)નું સભ્ય બન્યું. 1985 1990 1995 1998 1985 1990 1995 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP