PSI Prelim Exam Paper (06-03-2022) નિમ્ન બંધને નદી સાથે ગોઠવો.(1) તેહરી બંધ(2) ભાકરા નાંગલ (3) હિરાકુડ (4) નાગાર્જુન સાગર(a) કૃષ્ણા (b) સતલજ(c) ભગીરથી (d) મહાનદી 1d, 2c, 3a, 4b 1c, 2b, 3a, 4d 1b, 2c, 3a, 4d 1c, 2b, 3d, 4a 1d, 2c, 3a, 4b 1c, 2b, 3a, 4d 1b, 2c, 3a, 4d 1c, 2b, 3d, 4a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) લતા મંગેશકર બાબત કયું વિધાન ખોટું છે ?(1) તેમનો જન્મ ભોપાલમાં થયો હતો.(2) તેમને 2001 માં ભારત રત્ન પ્રાપ્ત થયો હતો.(3) તેમના પિતાનું નામ હૃદયનાથ મંગેશકર હતું. (4) તે રાજ્યસભાનાં સદસ્ય હતા. ફક્ત 1 અને 3 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 બધાં સાચાં છે. ફક્ત 1 અને 3 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 બધાં સાચાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ખાલી જગ્યા પૂરો. A, D, I, R, ___. J K I L J K I L ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) જો DEBTOR=314628, તો ROBE =___. 8241 8243 8214 8246 8241 8243 8214 8246 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) જો EVERESTER=EVESERRET, તો MOUNTAINS=? OMUNTASIN આપેલ પૈકી એક પણ નહીં OUMATNSNI UMONATNIS OMUNTASIN આપેલ પૈકી એક પણ નહીં OUMATNSNI UMONATNIS ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
PSI Prelim Exam Paper (06-03-2022) નીચેના પુસ્તકો તેમના લેખક સાથે ગોઠવો. (1) ગીત ગોવિંદ(2) વિક્રમોર્વશીય્મ (3) બુદ્ધચરિત (4) પૃથ્વીરાજ રાસો(a) કાલીદાસ(b) જયદેવ(c) ચાંદ બરદોઈ (d) અશ્વઘોષ 1b, 2a, 3c, 4d 1a, 2b, 3c, 4d 1a, 2b, 3d, 4c 1b, 2a, 3d, 4c 1b, 2a, 3c, 4d 1a, 2b, 3c, 4d 1a, 2b, 3d, 4c 1b, 2a, 3d, 4c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP