PSI Prelim Exam Paper (06-03-2022) નિમ્ન રાજ્યોને તેમની રાજધાની સાથે જોડો.(1) અરૂણાચલ પ્રદેશ(2) મણિપુર (3) મેઘાલય (4) મિઝોરમ(a) શિલોંગ(b) ઐઝવાલ (c) ઈટાનગર (d) ઈમ્ફાલ 1a, 2b, 3d, 4c 1c, 2d, 3a, 4b 1d, 2c, 3a, 4b 1c, 2d, 3b, 4a 1a, 2b, 3d, 4c 1c, 2d, 3a, 4b 1d, 2c, 3a, 4b 1c, 2d, 3b, 4a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) 1983 ક્રિકેટ વિશ્વ કપ બાબત નિમ્નમાંથી કયું વિધાન સાચું છે ? (1) સેમી ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. (2) મોહિન્દર અમરનાથ ફાઈનલ્સના મૅન ઓફ ધ મૅચ હતાં. (3) સેમી ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિસે પાકિસ્તાનને હરાવ્યું. (4) વેસ્ટ ઈન્ડિસ ટીમનાં કમાન વિવિયન રિચડર્સ હતા. ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) મનિષ તરફ આંગળી ચીંધતા અનુજ કહે છે ___ તે મારા પુત્રની માતાના પિતાનો પુત્ર છે. અનુજનો મનિષ સાથે શો સંબંધ છે ? ભાઈ ભત્રીજો પુત્ર સાળો ભાઈ ભત્રીજો પુત્ર સાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ISRO નું ટેલીમેટ્રી ટ્રેકીંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC) જે અવારનવાર સમાચારમાં હોય છે તે ___ ખાતે સ્થિત છે. પુના બેંગ્લુરૂ નવી દિલ્હી શ્રીહરિકોટા પુના બેંગ્લુરૂ નવી દિલ્હી શ્રીહરિકોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) જો POLICE=QQOMHK, તો ARMY=___. BPTC BTCP BTPC BCPT BPTC BTCP BTPC BCPT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) એક છોકરીની ઓળખાણ આપતા વિપીન કહે છે ___ તેની માતા મારી સાસુની એકમાત્ર દીકરી છે. તે છોકરી સાથે શો સંબંધ છે ? કાકા ભાઈ પતિ પિતા કાકા ભાઈ પતિ પિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP