PSI Prelim Exam Paper (06-03-2022) નીચે આપેલ વન્ય જીવન અભયારણ્યો જે રાજ્યોમાં સ્થિત છે તે પ્રમાણે ગોઠવો. (1) કોર્બેટ નેશનલ પાર્ક (2) પૅરીયાર વન્ય જીવન અભયારણ્ય (3) સુન્દરબન્ નેશનલ પાર્ક (4) કાઝીરંગા નેશનલ પાર્ક (a) કેરળ (b) આસામ (c) ઉત્તરાખંડ (d) પશ્ચિમ બંગાળ 1b, 2a, 3d, 4c 1a, 2b, 3c, 4d 1d, 2a, 3c, 4b 1c, 2a, 3d, 4b 1b, 2a, 3d, 4c 1a, 2b, 3c, 4d 1d, 2a, 3c, 4b 1c, 2a, 3d, 4b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નિમ્ન રાજ્યોને તેમની રાજધાની સાથે જોડો.(1) અરૂણાચલ પ્રદેશ(2) મણિપુર (3) મેઘાલય (4) મિઝોરમ(a) શિલોંગ(b) ઐઝવાલ (c) ઈટાનગર (d) ઈમ્ફાલ 1c, 2d, 3a, 4b 1a, 2b, 3d, 4c 1c, 2d, 3b, 4a 1d, 2c, 3a, 4b 1c, 2d, 3a, 4b 1a, 2b, 3d, 4c 1c, 2d, 3b, 4a 1d, 2c, 3a, 4b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) રોહન ઉત્તર તરફ 3 કિમીનું અંતર ચાલે છે, પછી તેના ડાબે વળી, અને 2 કિમી ચાલે છે. તે ફરીથી ડાબે વળી અને 3 કિમી ચાલે છે. આ બિંદુ પર, તે ફરીથી તેના ડાબે વળી અને 3 કિમી ચાલે છે. હવે તે તેના આરંભિક બિંદુથી કેટલો દૂર છે ? 3 કિમી 1 કિમી 2 કિમી 4 કિમી 3 કિમી 1 કિમી 2 કિમી 4 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) પ્રખ્યાત મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ ક્યા દેશનાં હતા ? જર્મની સ્પેઈન હંગરી ઓસ્ટ્રીયા જર્મની સ્પેઈન હંગરી ઓસ્ટ્રીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ભારતીય સેનાએ નિમ્ન સંગઠનોમાંથી કોની સાથે કોન્કર્સ એમ એન્ટી ટેંક મિસાઈલ સપ્લાઈ કરવાનો કરાર કર્યો છે ? ISRO ભારત ડાયનેમિક્સ લિમિટેડ ટાટા ડિફેન્સ સિસ્ટમ્સ DRDO ISRO ભારત ડાયનેમિક્સ લિમિટેડ ટાટા ડિફેન્સ સિસ્ટમ્સ DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) રક્ષા શક્તિ યુનિર્વસિટીનું નામ બદલીને હવે શું રાખવામાં આવ્યું છે : ભારતીય રક્ષા યુનિવર્સિટી નેશનલ પોલીસ યુનિવર્સિટી નેશનલ રક્ષા યુનિવર્સિટી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ભારતીય રક્ષા યુનિવર્સિટી નેશનલ પોલીસ યુનિવર્સિટી નેશનલ રક્ષા યુનિવર્સિટી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP