PSI Prelim Exam Paper (06-03-2022)
ખેલાડીઓને તેમની રમત સાથે જોડો.
(1) માલવિકા બન્સોડ
(2) અંકિતા રૈના
(3) મન્ના પટેલ
(4) લજ્જા ગોસ્વામી
(a) તૈરાકી
(b) નિશાનબાજી
(c) ટેનિસ
(d) બેડમિન્ટન

1d, 2c, 3a, 4b
1d, 2a, 3b, 4c
1c, 2a, 3b, 4d
1a, 2b, 3d, 4c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતનાં ચૂંટણી પંચ માટે નિમ્નમાંથી કયું વિધાન સાચું છે ?
(1) તે ભારતનાં રાષ્ટ્રપતિની ચુંટણીનું આયોજન કરે છે.
(2) તે મહાનગર પાલિકાઓની ચુંટણીનું આયોજન કરે છે.
(3) તેની સ્થાપના વર્ષ 1952 માં થઈ હતી.
(4) તે એક બંધારણીય સંસ્થા છે.

ફક્ત 1, 2 અને 4
ફક્ત 1 અને 4
ફકત 1, 3 અને 4
ફક્ત 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
2022 માં ભારતમાં નિમ્નમાંથી કયા 2 સ્થળોને નવા રામસર સ્થળોની માન્યતા આપવામાં આવી છે ?

બરામપુરા વન્યજીવ અભયારણ્ય અને પલાસા પક્ષી અભયારણ્ય
ભાકરીયા વન્યજીવ અભયારણ્ય અને ખીજડીયા પક્ષી અભયારણ્ય
ખીજડીયા પક્ષી અભયારણ્ય અને બરામપુરા વન્યજીવ અભયારણ્ય
પલાસા વેટલેન્ડ અને ખીજડીયા પક્ષી અભયારણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP