PSI Prelim Exam Paper (06-03-2022)
નીચેનાં મુખ્યમંત્રીઓનાં નામ રાજ્યો સાથે ગોઠવો.
(1) વાય એસ જગન મોહન રેડ્ડી
(2) ચંદ્રશેખર રાવ
(3) એમ કે સ્ટાલીન
(4) પિનારાઈ વિજયન
(a) તેલંગાણા
(b) તમિલનાડુ
(c) આંધ્ર પ્રદેશ
(d) કેરળ

1c, 2a, 3b, 4d
1d, 2b, 3c, 4a
1b, 2d, 3a, 4c
1a, 2c, 3d, 4b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
P, Q, R, S અને T તે દિલ્હી, લખનઉ, ચંડીગઢ, મેરઠ અને કાનપુરનાં વિદ્યાર્થી છે. તેમણે વિભિન્ન વિષયો ગણિત, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ભૂગોળમાં ટોપ કર્યું.
(1) જે વિદ્યાર્થીએ હિન્દીમાં ટોપ કર્યું તે દિલ્હીનો નથી.
(2) કાનપુરનાં વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું.
(3) Q મેરઠ થી આવ્યો છે અને S દિલ્હી થી.
(4) ચંડીગઢના વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી.
(5) P એ વિજ્ઞાનમાં ટોપ કર્યું અને T એ ભૂગોળમાં ટોપ કર્યું.
ચંડીગઢનાં વિદ્યાર્થીએ કયા વિષયમાં ટોપ કર્યું ?

આમાંથી કોઈ નહીં
ભૂગોળ
હિન્દી
ગણિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
વાહનોને તેમના ઉત્પાદન કરતી કંપની સાથે જોડો.
(1) સ્કોડા
(2) ડસ્ટર
(3) સેન્ટ્રો
(4) ડીઝાયર
(a) રૅનાલ્ટ
(b) હ્યુડઈ
(c) મારૂતિ સુઝુકી
(d) વોલ્કસવેગન

1d, 2a, 3c, 4b
1d, 2b, 3c, 4c
1a, 2d, 3b, 4c
1d, 2a, 3b, 4c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP