PSI Prelim Exam Paper (06-03-2022) નિમ્ન સંગઠનોને તેમના મુખ્યાલય સાથે જોડો.(1) ટ્વિટર(2) ફ્લિપકાર્ટ (3) ઍમૅઝોન (4) ઓયો રૂમ્સ (a) સિઍટલ (b) સાનફ્રાન્સિસકો (c) બેંગ્લુરૂ (d) ગુરૂગ્રામ 1a, 2b, 3d, 4c 1a, 2b, 3c, 4d 1b, 2c, 3a, 4d 1b, 2a, 3d, 4c 1a, 2b, 3d, 4c 1a, 2b, 3c, 4d 1b, 2c, 3a, 4d 1b, 2a, 3d, 4c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નીચેનામાંથી જેમને સર્વ પ્રથમ અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો તે પોલિસ ઓફિસર કોણ હતા ? રન્ધીર વર્મા મોહન ચંદ્ર શર્મા પ્રમોદ કુમાર સતપથી અશોક કામટે રન્ધીર વર્મા મોહન ચંદ્ર શર્મા પ્રમોદ કુમાર સતપથી અશોક કામટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ખાલી જગ્યા પૂરો. B, F, J, ____, V T R P Q T R P Q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) કયા દિવસને વિશ્વ કેન્સર દિવસ તરીકે ગણવામાં આવે છે ? 4થી માર્ચ 4થી ફેબ્રુઆરી 4થી જાન્યુઆરી 4થી એપ્રિલ 4થી માર્ચ 4થી ફેબ્રુઆરી 4થી જાન્યુઆરી 4થી એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ભારતીય સંવિધાનમાં નિમ્નમાંથી કઈ ન્યાયિક સંસ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ? લોક અદાલત જીલ્લા અદાલત ફાસ્ટ ટ્રેક કોર્ટ ગ્રામ ન્યાયાલયો લોક અદાલત જીલ્લા અદાલત ફાસ્ટ ટ્રેક કોર્ટ ગ્રામ ન્યાયાલયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) x ને ઓળખો. 10, 21, x, 83, 165, 331 41 47 39 52 41 47 39 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP