Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેના મહાનુભાવો અને તેમના સમાધિ સ્થળની યોગ્ય જોડ જોડો.
(1) મહાત્મા ગાંધી
(2) મોરારજીભાઇ દેસાઇ
(3) ડો.બાબાસાહેબ આંબેડકર
(4) લાલબહાદુર શાસ્ત્રી
(A) વિજઘાટ (દિલ્હી)
(B) રાજઘાટ (દિલ્હી)
(C) અભયઘાટ (અમદાવાદ)
(D) ચૈત્યભૂમિ (મુંબઇ)

1-B, 2-C, 3-D, 4-A
1-B, 2-A, 3-C, 4-D
1-C, 2-B, 3-D, 4-A
1-C, 2-A, 3-B, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતમાં કયા દિવસને ‘કાયદા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ?

23 નવેમ્બર
24 નવેમ્બર
25 નવેમ્બર
26 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભેજવાળા જંગલો સોથી વધુ કયા જિલ્લામાં છે ?

નવસારી અને ભરૂચ
અમરેલી અને ભાવનગર
ડાંગ અને સુરત
કચ્છ અને સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોને સંસ્કૃત સન્માનથી વિભુષિત કર્યા છે ?

ડો. સુધીર પરીખ
ડૉ. રમેશ ચાંદ
ડૉ. સુધીર પટેલ
ડૉ. પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP