Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેના જોડકા જોડો.
(1) સારિસ્કા અભ્યારણ
(2) કાન્હા રાષ્ટ્રીય પાર્ક
(3) કાઝીરંગા રાષ્ટ્રીય પાર્ક
(4) સુંદરવન અભ્યારણ
(A) પશ્ચિમ બંગાળ
(B) મધ્યપ્રદેશ
(C) આસામ
(D) રાજસ્થાન

1-D, 2-B, 3-C, 4-A
1-C, 2-A, 3-B, 4-D
1-C, 2-B, 3-A, 4-D
1-D, 2-B, 3-C, 4-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
રવિ એ અમનના પિતાની બહેનનો દીકરો છે. સાહિલ એ દિવ્યાનો દીકરો છે કે જે ગૌરવની માતા અને અમનની દાદીમા છે. અશોક રવિના નાના છે. દિવ્યા અશોકની પત્ની છે, તો રવિ દિવ્યા સાથે કયા સંબંધથી જોડાયેલ હશે ?

પિતરાઈ ભાઈ
બહેન
દોહિત્ર
કાકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પોતાના સંદેશના પ્રચાર-પ્રસાર માટે હિન્દીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિમાર્ગી સંત કોણ હતા ?

રામાનંદ
સંત તુકારામ
કબીર
તુલસીદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
વડનગરમાં નીચેનામાંથી કયો મહોત્સવ યોજાય છે ?

તાના-રીરી સંગીત મહોત્સવ
ડાંગ દરબાર
ઉતરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ
વસંતોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
તીરકામઠા અને ભાલા વગેરે હથિયારો સાથેનાં એક પ્રકારના યુદ્ધ નૃત્યનું નામ શું છે ?

ડાંગી નૃત્ય
આપેલ પૈકી એક પણ નહીં
ધમાલ નૃત્ય
ભીલ નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP