ભારતની ભૂગોળ (Geography of India) ખનીજ અને તેના ઉત્પાદિત રાજ્યને યોગ્ય રીતે ગોઠવો. 1) સિંધા લૂણ2) હીરા 3) નિકલ 4) કલાઈ A) છત્તીસગઢ B) મધ્યપ્રદેશ C) હિમાચલ પ્રદેશ D) ઓરિસ્સા 1-D, 2-A, 3-C, 4-B 1-C, 2-B, 3-D, 4-A 1-B, 2-D, 3-A, 4-C 1-A, 2-C, 3-B, 4-D 1-D, 2-A, 3-C, 4-B 1-C, 2-B, 3-D, 4-A 1-B, 2-D, 3-A, 4-C 1-A, 2-C, 3-B, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દેશમાં સિંચાઇ અને પાણીના આયોજનની યોજનાઓને નાણાકીય સગવડો આપવા ક્યાં કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે ? IWRFC EXIM Bank SIDBI SMERA IWRFC EXIM Bank SIDBI SMERA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તમિલનાડુના 'રાનીખેત' ખાતે ભારતનું સૌપ્રથમ કારખાનું પ્રસ્થાપિત કરવામાં આવેલ તે કયા ઉદ્યોગને સંબંધિત છે ? એલ્યુમિનિયમ ગ્રામણ ઉદ્યોગ રસાયણ ઉદ્યોગ ખાતર ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ એલ્યુમિનિયમ ગ્રામણ ઉદ્યોગ રસાયણ ઉદ્યોગ ખાતર ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ક્યાં આવેલી છે ? નૈનીતાલ ભોપાલ પૂણે દેહરાદૂન નૈનીતાલ ભોપાલ પૂણે દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે ? બંગાળ આસામ ઓરિસ્સા બિહાર બંગાળ આસામ ઓરિસ્સા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલું મોટું બંદર (Corporatised Major Port) કયું છે ? નાહ્વાશેવા (JNPT) કંડલા મુંબઈ કમરાજાર નાહ્વાશેવા (JNPT) કંડલા મુંબઈ કમરાજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP