ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 1 લીટર મીનરલ વોટરના ભાવમાં ₹ 2 વધારો થાય તો ₹ 360 માં પહેલાં કરતાં 2 લીટર પાણી ઓછું મળે તો મીનરલ વોટરનો અગાઉનો (મૂળ) ભાવ શોધો. ₹ 30 ₹ 24 ₹ 18 ₹ 20 ₹ 30 ₹ 24 ₹ 18 ₹ 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાઓનો સરવાળો 24 અને તફાવત 4 છે. તો તેમનો ગુણોત્તર કેટલો ? 6 : 7 5 : 3 7 : 5 3 : 2 6 : 7 5 : 3 7 : 5 3 : 2 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે બે સંખ્યાઓ X અને Y છે. X + Y = 24 X - Y = 4 2X = 28 X = 28/2 = 14 X - Y = 4 14 - Y = 24 Y = 24-14 = 10 X/Y = 14/10 = 7/5
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાઓ 13 : 11ના પ્રમાણમાં છે. બે સંખ્યા વચ્ચેનો તફાવત 24 છે. મોટી સંખ્યા = ___. 169 312 156 144 169 312 156 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5:3 છે. જો તેમની માસિક આવક રૂા. 12,000 હોય તો, માસિક બચત કેટલી ? રૂા. 7,200 રૂા. 4,800 રૂા. 4,200 રૂા. 4,000 રૂા. 7,200 રૂા. 4,800 રૂા. 4,200 રૂા. 4,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) A, B, C અને D ને 5 : 2 : 4 : 3 ના પ્રમાણમાં રકમ વહેચવાની થાય છે. C ને D કરતાં રૂ. 2000 વધુ મળે છે. તો B ને કુલ કેટલા રૂપિયા મળશે ? 6000 4000 10000 8000 6000 4000 10000 8000 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP A : B : C : D 5X 2X 4X 3X 4X - 3X = 2000 X = 2000 B = 2X = 2 × 2000 = 4000
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) ત્રણ સંખ્યાનો સ૨વાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2:3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્ત૨ 5:3 હોય તો બીજી સંખ્યા શોધો. 48 72 60 40 48 72 60 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP