કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નીચેના પૈકી ક્યા સ્થળને રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો ?1. થોળ સરોવર વન્યજીવ અભયારણ્ય, ગુજરાત2. વઢવાણા વેટલેન્ડ, ગુજરાત ૩. સુલ્તાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન, હરિયાણા 4. ભિંડાવાસ વન્યજીવ અભયારણ્ય હરિયાણા માત્ર 1, 2 અને 4 માત્ર 2 અને 4 માત્ર 1 અને ૩ 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 2 અને 4 માત્ર 1 અને ૩ 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ બેંકે જર્મનીમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે ડિજિટલ અને ઈન્સ્ટન્ટ બ્લોકડ એકાઉન્ટ શરૂ કર્યું છે ? YES બેંક AXIS બેંક ICICI બેંક HDFC બેંક YES બેંક AXIS બેંક ICICI બેંક HDFC બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021’ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે ? લદ્દાખ NEETS રાજભાષા OBC લદ્દાખ NEETS રાજભાષા OBC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) રિયલ એસ્ટેટ કન્સલટન્ટ કુશમેન એન્ડ વેકફિલ્ડ અનુસાર, ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે ___ સૌથી આકર્ષક મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર બની ગયું છે. ચોથું ત્રીજું પ્રથમ બીજું ચોથું ત્રીજું પ્રથમ બીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 'ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઈન્ડેક્સ 2021' માં ભારતને ___ મું સ્થાન પ્રાપ્ત થયું. પાંચમું ત્રીજુ બીજું ચોથું પાંચમું ત્રીજુ બીજું ચોથું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્તમાનમાં નીચેના પૈકી ક્યા સ્થળો કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત સામેલ છે ? સોમનાથ મંદિર આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં અંબાજી મંદિર સોમનાથ મંદિર આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં અંબાજી મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP