કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ સેન્ડાઈ ફ્રેમવર્ક ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?

એકપણ નહીં
પરમાણુ ઊર્જા
ક્લાઈમેટ ચેન્જ
આપત્તિ જોખમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ભારતનો પ્રથમ ઈન્ટરનેશનલ મલ્ટિમૉડલ લોજિસ્ટિક્સ પાર્ક ક્યા રાજ્યમાં બની રહ્યો છે ?

આસામ
કર્ણાટક
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે સમર્પિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના કરી છે ?

આંધ્ર પ્રદેશ
કેરળ
તેલંગાણા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP