Talati Practice MCQ Part - 9 બટાકા કરતાં કારેલાંનો ભાવ ત્રણ ગણો છે. જો 1 કિલો કારેલાંનો ભાવ 27 રૂપિયા હોય તો 2 કિલો બટાકાની કિંમત શું હશે ? 16 રૂપિયા 9 રૂપિયા 12 રૂપિયા 18 રૂપિયા 16 રૂપિયા 9 રૂપિયા 12 રૂપિયા 18 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બીલીના ફળ કયા રોગમાં ઉપયોગી થાય છે ? ઉલટી પીળીયો જલોદર ઝાડા ઉલટી પીળીયો જલોદર ઝાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 “તમારી પાસે દેશ માટે 10 મિનિટનો સમય છે ?" નામનો સંદેશો આપનાર કયા મહાપુરુષ ? ડૉ. એ. પી. જે. અબ્દુલકલામ ડૉ. રાજેન્દ્રપ્રસાદ મહાત્મા ગાંધીજી રવિશંકર મહારાજ ડૉ. એ. પી. જે. અબ્દુલકલામ ડૉ. રાજેન્દ્રપ્રસાદ મહાત્મા ગાંધીજી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "એને વાંચેલું યાદ રહેતું નથી." ઉપર્યુક્ત વાકયમાં 'વાંચેલું' શું છે ? સંજ્ઞા કૃદંત વિશેષણ સર્વનામ સંજ્ઞા કૃદંત વિશેષણ સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી ક્યો શબ્દ 'સાપુતારા' સાથે સંબંધ ધરાવતો નથી ? ડાંગ જિલ્લાનો ભાગ બોટિંગની સગવડ અરવલ્લીની ગિરિમાળાનો ભાગ સહ્યાદ્રીની ગિરિમાળા ડાંગ જિલ્લાનો ભાગ બોટિંગની સગવડ અરવલ્લીની ગિરિમાળાનો ભાગ સહ્યાદ્રીની ગિરિમાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સર્જરીના પિતા કોને ગણવામાં આવે છે ? ચરક ધન્વંતરી અશ્વિનીકુમાર નાગાર્જુન ચરક ધન્વંતરી અશ્વિનીકુમાર નાગાર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP