કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) માનવ રહિત સબમર્સિબલ ‘હાયદૂ-1’ ક્યા દેશ સાથે સંબંધિત છે ? રશિયા ફ્રાન્સ ચીન જાપાન રશિયા ફ્રાન્સ ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતીય રેલવેના પ્રથમ ગતિ શક્તિ કોગોં ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? ચંદીગઢ લખનૌ આસનસોલ વડોદરા ચંદીગઢ લખનૌ આસનસોલ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે 'સાયન્સ ઈનોવેશન હબ' લૉન્ચ કરવાની જાહેરાત કરી ? લદાખ મહારાષ્ટ્ર ગોવા દિલ્હી લદાખ મહારાષ્ટ્ર ગોવા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારત ક્યા પાડોશી દેશ સાથે સંયુક્ત જળ વિકાસ સમિતિ બનાવવા અંગે સહમત થયું ? નેપાળ બાંગ્લાદેશ ચીન પાકિસ્તાન નેપાળ બાંગ્લાદેશ ચીન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) પ્રધાનમંત્રી સંગ્રહાલય ક્યા બની રહ્યું છે, જેનું ઉદ્ઘાટન ડૉ.બી.આર.આંબેડકર જયંતીના દિવસે કરાશે ? દિલ્હી ચંદીગઢ લખનૌ મુંબઈ દિલ્હી ચંદીગઢ લખનૌ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગ્રેવોટર મેનેજમેન્ટ માટેનું સુજલામ 2.0 અભિયાન કયા મંત્રાલયની પહેલ છે ? જળશક્તિ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય જળશક્તિ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP