GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
દર વર્ષે 'હેન્ડ-વોશિંગ-ડે' ક્યારે ઉજવવામાં આવે છે ?

7 મી એપ્રિલ
5 મી જૂન
22 મી એપ્રિલ
15 મી ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
રત્રી ભૃણ ગર્ભપાત અટકાવવા માટે ભારતમાં કયો એક્ટ/કાનુન છે ?

નેશનલ પોલીસી ફોર ચિલ્ડ્રન (National Policy for Children)
ધી મેડીકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ, 1971(The Medical Termination of Pregnancy Act, 1971)
નેશનલ પ્લાન ઓફ એક્શન ફોર ચિલ્ડ્રન (National Plan of Action for Children)
પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રી-નેટલ ડાયેગનોસ્ટીક ટેકનીક્સ (પ્રોહીબીશન ઓફ સેક્સ સીલેક્શન) એક્ટ, 1994(Pre-conception and Pre-natal Diagnostics techniques (Prohibition of Sex selection) Act, 1994)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? - ગંગા નાહવી

ગંગાસ્નાન કરવું
મુક્ત થવું
મજા કરવી
ચોખ્ખા થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ?

ગુણવંત શાહ
અંકિત ત્રિવેદી
જય વસાવડા
સૌરભ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP