સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1, 3, 5, 7 અને 9 અંકોનો ઉપયોગ કરી 5 અંકોવાળી કેટલી સંખ્યા બનાવી શકાય ? 88 120 100 96 88 120 100 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સમ સંખ્યાઓનું ગુણનફળ 528 છે. તો ક્રમશઃ સંખ્યાઓ શોધો. 28, 30 18, 16 22, 24 24, 26 28, 30 18, 16 22, 24 24, 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતા 10 ગણો અને શેષ ક૨તાં 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો. 4236 4336 4306 5336 4236 4336 4306 5336 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યાગણો માટે ___ સત્ય છે. N ⊂ Q ⊂ Z ⊂ W ⊂ R N ⊂ Q ⊂ W ⊂ Z ⊂ R N ⊂ W ⊂ Z ⊂ Q ⊂ R N ⊂ Z ⊂ W ⊂ Q ⊂ R N ⊂ Q ⊂ Z ⊂ W ⊂ R N ⊂ Q ⊂ W ⊂ Z ⊂ R N ⊂ W ⊂ Z ⊂ Q ⊂ R N ⊂ Z ⊂ W ⊂ Q ⊂ R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો છ બેલ એક સાથે વગાડવાનું શરૂ કરવામાં આવે છે. તે દરેક બેલ 2, 4, 6, 8, 10 અને 12 સેકન્ડના સમયાંતરે વાગે છે. તો 30 મિનિટના સમયગાળામાં કેટલી વાર બધા જ બેલ એક સાથે વાગશે ? 10 15 4 16 10 15 4 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 વાર (yard) = ___ મીટર 0.956832 0.8199934 1.212349 0.914399 0.956832 0.8199934 1.212349 0.914399 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP